વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના મામલે પ્રત્યક્ષદર્શી રિનાબેને નિવેદન આપ્યું દુર્ઘટના સમયે બોટ ચલાવનાર ભગાઈ ગયા હતા,બોટમાં માત્ર 8 બાળકોને જ લાઈફ જેકેટ પહેરાવ્યા હતા,બચાવ કામગીરી માત્ર ટેમ્પોના ડ્રાઈવરોએ જ કરી હતી,બોટિંગમાં ક્ષમતા કરતાં વધારે વિધાર્થીઓને એક સાથે બેટિંગમાં બેસાડવામાં આવ્યા.