19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી દિલ્હીના એરસ્પેસમાં થોડા કલાકો માટે ફ્લાઇટો બંધ રહેશે,દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ સવારે 10:20 વાગ્યાથી 12:45 વાગ્યાની વચ્ચે ફ્લાઇટ બંધ રહેશે,દિલ્હી એરપોર્ટ પર કોઈપણ ફ્લાઇટ ટેક ઓફ લેન્ડ થશે નહીં,ગણતંત્ર દિવસને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો.