22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ થઈ જવા રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમની ધાર્મિક વિધિઓમાં કડક નિયમોનું પાલન કરી રહ્યા છે,નાળિયેરી પાણી પી રહ્યા છે,સાત્વિક ભોજન,ફળો આહાર લઇ રહ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાયમાતાની પૂજા કરવામાં આવે છે.