આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ વિદેશના મહેમાનો અયોધ્યાધામ પહોંચ્યા,બાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી યોગ ગુરુ રામદેવ સ્વામી ચીદાનંદ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા અયોધ્યાના શ્રી રામ જન્મ જન્મ ભૂમિ પહોંચ્યા.