22 જાન્યુઆરીના રોજ આજે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે,રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ વિદેશમાં ઐતિહાસિક અનુષ્ઠાન સંપન્ન થવા જોવા મળી રહ્યો છે,બ્રિટનમાં આસ્થા કળશ યાત્રા નીકળી,અખંડ રામાયણનો પાઠ કરવામાં આવ્યો,અમેરિકામાં શોભાયાત્રા નીકળી,રામલલની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ વિદેશમાં જશ્નનો માહોલ રંગાયો.