22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા સામગ્રી સાથે ગર્ભગૃહ મંદિરમાં પહોંચ્યા,તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હજાર રહ્યા.