22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ સભા સબોધતા કહ્યું અયોધ્યામાં કોઈ વિખવાદ નથી,રામરાજ્ય આવવાનું છે,નાના વિવાદોને પાછળ છોડવા પડશે,ધર્મ સમન્વયથી વર્તવાનો છે,આપણે આપણી જાત પર નિયંત્રણ રાખવું પડશે.