22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બન્યો,વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા નીકળતા વિધર્મીઓ દ્વારા રામયાત્રા પર પથ્થરમારો કર્યો,પથ્થરમારામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા,ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો,વિધર્મીઓને પકડવા પોલીસે ચક્રમાન ગતિ શરૂ કરી.