ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી મલ્ટી પર્પલ હેલ્થ વર્કર પરીક્ષા પરિણામનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું,પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ ટ્વિટ પર મલ્ટી પર્પર હેલ્થ વર્કર વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવી,વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થતાં ઉમેદવારોને તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ જિલ્લા ફાળવણી કરવામાં આવશે,વેઇટિંગ લિસ્ટમાં 100 જેટલા ઉમેદવારોના નામ સામેલ કરાયા.