અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો,ગુજરાતના મુખ્યમંત્રી તેમની સપૂર્ણ ટીમ સાથે અયોધ્યાધામ કેબિનેટ બેઠક થઈ શકે છે,લોકસભા ચુંટણી આવતી હોવાથી આ સત્રના દિવસો ટૂંકાવી 24 કરી દેવામાં આવ્યા,22 કે 24 ફેબ્રુઆરીએ અયોધ્યાધામ કેબિનેટ બેઠક રાખવાની ચર્ચા ચાલી રહી છે.