સુરત મહાનગરપાલિકાના કમિશનર વિવિધ વિભાગના વડા અને ઝોન સાથે બેઠક કરીને રિવાઇઝ બજેટને ઓપ આપી રહ્યા હતા,આજે પાલકાના સેન્ટર ખાતે નાણાકીય વર્ષ 2023,2024 નું રિવાઇઝ બજેટ,નાણાકીય વર્ષ 2024,25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે.સુરતના આઇકોનીક પ્રોજેક્ટ ઉપર વધુ ભાર આપીને નાણાકીય ફાળવણી કરાશે,ડ્રાફ્ટ બજેટમાં સુરતી વાસીઓ પર નવો કોઈ વેરા લાવવામાં નહીં આવે.