અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે,અયોધ્યા રામમંદિરને લઈ વૈજ્ઞાનિકોએ દાવો કરવામાં આવ્યો,આગામી 2500 વર્ષ સુધી સૌથી મોટો ભૂકંપ પણ રામમંદિરનો પાયો હલાવી નહીં શકે,સીએસઆઇઆર સીબીઆઇઆરઆઈના વૈજ્ઞાનિકોએ રામમંદિરનો અભ્યાસ કર્યા બાદ કહ્યું અયોધ્યા રામમંદિર 2500 વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકશે.