બજેટ સત્ર પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે,શેર બજારમાં આજે સેન્સેક્સ 72.000 નિફ્ટી 21,800 થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે,સેન્સેક્સ 162 પોઈન્ટ વધીને 72,104 પર નિફ્ટી 59 પોઈન્ટ વધીને 21,796 બેન્ક નિફ્ટી 205 પોઈન્ટ વધીને 45,647 પર ટ્રેડ કરી રહ્યો છે.