જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને મોટી જીત આપી,જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો,કોર્ટે સાત દિવસમાં પૂજાની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો,હિન્દુ પક્ષના વકીલો આજના નિર્ણયને રામ મંદિરના તાળા ખોલવા સમાન ગણી રહ્યા છે,31 વર્ષ બાદ ન્યાય મળ્યો,1993 સુધી ભોંયરામાં પૂજા અર્ચના કરવામાં આવી હતી.