ગાંધીધામમાં બે મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની તવાઈ,ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા પડ્યા,શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ સહિત 25 થી 26 જગ્યાએ દરોડા સર્વેની કામગીરી લઈને દિનેશ ગુપ્તા ઉપરાંત મહેશ ગુપ્તા અને સુરેશ ગુપ્તાને ત્યાં પણ તપાસ ઇન્કમટેક્સની તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના.