આજે નાણામંત્રી નિર્મલા સિતરમણે 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું,બજેટમાં કેન્દ્ર સરકારે માલદીવને મોટો ઝટકો આપ્યો,ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ઓછી રકમ ફાળવવામાં આવી,માલદીવ 2023-2024ના બજેટમાં 771 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા,2024-25ના બજેટમાં 171 કરોડ ફાળવવામાં આવ્યા.