ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું,રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે રૂ.10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી,ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયત્રંણ કાયદો વ્યવસ્થાની જાળવણી મહત્વની ભૂમિકા ભજવામાં આવી,સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા પોલીસને સ્માર્ટ પોલીસ મહેકમ વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા તાલીમ ઉપર ભાર મૂકવામાં આવેલ છે,શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી,અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે,આ યોજના માટે 57 કરોડની જોગવાઈ આપવામાં આવી.