કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો નોંધાયો,બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો,વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું આજે બપોરે 12:7 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો,સ્થાનિક લોકોમાં ભયનો ગભરાટનો માહોલ સર્જાયો.