અમદાવાદમાં વાસણા APMCમાં લસણની ચોરોની ઘટના સામે આવી,કુલ 35 હજાર ભાવના 14 કટ્ટા લસણની ચોરી થયાની ઘટના સામે આવી,APMCના વેપારીએ હિસાબ કરવા જતાં ચોરી થયાની ઘટનાની જાણ સામે આવી,જાણ થતાં APMCના વેપારીએ નોંધાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ,પોલીસે લુટારુઓને પકડવા વધુ તપાસ હાથ ધરી.