આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં એક વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાની પત્ની બીમાર હોવાથી કોર્ટે મનીષ સિસોદિયાની અપીલ સ્વીકારવામાં આવી,મનીષ સિસોદિયાને અઠવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી.