દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓના ઘેર ED ટીમે દરોડા પાડવામાં આવ્યા,મની લોન્ડરિંગના કેસોમાં ED ટીમ દરોડા પાડવામાં આવ્યા,દિલ્હીમાં 12 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમાર અને શલભ કુમાર સહિતના નેતાઓના ઘેર ED ટીમે દરોડા પાડવામાં આવ્યા.