અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિશિપલ કોર્પોરેશન મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી,AMCદ્વારા પૂર્વ ઝોનમાં વિસ્તારમાં 534 એકમોને સિલ કરીને 77 લાખથી વધુ રકમને રિકવરી કરવામાં આવી,બાકી રહેલા ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ,ગટરના કનેક્શન કાપવામાં આવ્યા,અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો.