2024 ભારતીય અબજોપતિમાં ગૌતમ અદાણી માટે શાનદાર વર્ષ સાબિત થયું,ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 2.73 બિલીયન 22,600 કરોડ રૂપિયાનો વધારો થયો,વધારા બાદ નેટવર્થ વધીને 101 અબજ ડોલર થઈ,આ સંપત્તિ સાથે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં વિશ્વના 12 માં સૌથી અમીર વ્યક્તિ બન્યા.