દિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કુચ કરી,ધ્યાનમાં રાખીને નોઇડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી,દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોની અટકાવ્યા,હળતાળ પર બેઠેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી.