હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરવામાં આવી,રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા,જેથી અમદાવાદ,ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી પારો ગગડશે,ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની સંભાવના વ્યક્ત કરી,આવતીકાલથી પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે,જેથી ઠંડીનો ચમકારો અનુભવાશે.