મૌલાના મુફ્તી સલમાન અઝહરી જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે પોલીસે મૌલાની એક દિવસ પોલીસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો,મૌલાનાને ટ્રાઝિસ્ટ રિમાન્ડ પર એટીએસ ટીમે ગુજરાત લાવવામાં આવ્યો,ત્રણ દિવસ રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે અરવલ્લી પોલીસે વધુ એક કેસ નોંધ્યો,મૌલાના કચ્છ જિલ્લા પોલીસ કસ્ટડીમાં છૂટયા બાદ અરવલ્લી પોલીસ મૌલાનાની ઘરપકડ કરશે.