DM.વંદના સિંહે નિવેદન આપતા કહ્યું ઉત્તરાખંડના હલ્દવાનીમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પ્રશાસન ટીમ પર બદમાશોએ કરેલા હુમલામાં 2 પોલીસ કર્મીઓના મોત નિપજ્યાં,સરકારી કર્મચારી,પોલીસ કર્મીઓ પર પથ્થર મારો કરવામાં આવ્યો,પ્રેટોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન બહાર વાહનોમાં આગ લગાવવામાં આવી,પોલીસ ટીમ પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો. CCTV દ્વારા બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.