પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહ ને મળશે ભારત રત્ન ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી ભાજપ સાથે હાથ મિલાવવાના છે તેવી અટકળો વચ્ચે ચૌધરી ચરણસિંહ ને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી,લાલકૃષ્ણ અડવાણી બાદ વધુ બે રાજકીય મહાનુભાવને ભારત રત્ન મળશે