UAEમાં BAPSહિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13,14 ફેબ્રુઆરીના રોજ UAEમાં ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું,14 ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે,UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.