ગુજરાતમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધવા લાગી,અંબાજી નજીક રાજસ્થાનના આબુરોડ શહેરમાં કાર ચાલકે મોતનો ખેલ ખેલ્યો,હ્યુન્ડાઇ I20 કાર ચાલકે ઓવરસ્પિડને લઈ 10 થી વધારે લોકોને અડફેટે લીધા,3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં,ઘાયલ લોકોને સારવાર અર્થ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી.