દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય UAEના પ્રવાસે જવા રવાના થયા,UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વિપક્ષીય બેઠક યોજાશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે,બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય કતાર પ્રવાસ રવાના થશે.