દિલ્હી ખાતે ટેકાના ભાવ માટે કાયદો ઘડવા ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10 થી વધુ માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે,ખેડૂતોના આંદોલનને લઈ દિલ્હીની સરહદો વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા,પંજાબ ચંદીગઢ દિલ્હી હાઇવે સીલ કરી દેવામાં આવ્યા,દિલ્હીની બોર્ડર પર ટ્રાફીમ જામ થવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો,દિલ્હી પોલીસ જવાનો બેરિકેડ ITO ચાર રસ્તા પર તૈનાત કરવામાં આવ્યા,દિલ્હીમાં CRPFની કલમ 144 લાગુ કરવામાં આવી.