મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો,દેશની પ્રથમ કંપની બની,રિલાયન્સ 20 લાખ કરોડનું સ્તર હાંસલ કરનારી પ્રથમ કંપની બની,વરેનિયમ ક્લાઉડે નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે રૂ.87.68 કરોડનો નફો નોંધાવ્યો.