સૌરાષ્ટ્રની પવિત્ર સંતભૂમિ ભાવનગરના બગદાણા યાત્રાધામનાં મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય માનજીબાપા આજે વસંતપંચમીના દિવસે રામચરણ પામ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક,માનજીબાપાના નિધનના સમાચાર સાંભળતા ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ,આવતીકાલે બપોર સુધી બગદાણામાં માનજીબાપાના પાર્થિવદેહને દર્શનાથ રાખવામાં આવશે,બાદમાં અંતિમ સંસ્કાર નીકળશે.