વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા કહ્યું મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રાદાયિક સૌહાર્દ,વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે,UAEની સરકારે કરોડો ભારતીયોની ઈચ્છાઓ પૂરા દિલથી પૂરી કરી,મંદિરના વિચારથી લઈને સાકાર થવા સુધીની સમગ્ર યાત્રામાં હું સામેલ રહ્યો તે મારા માટે સૌથી મોટું નસીબ.