જયપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા મેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે,એરપોર્ટના દરેક ખૂણે ખૂણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ,ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટીએ ચેકિંગ કર્યું હતું,એરપોર્ટ બિલ્ડિંગ,પાર્કિંગ એરિયા,એપ્રોન એરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું છે,હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી,વધુ તપાસ હાથ ધરવામાં આવી.