મુંબઈના પિંપરી ચિંચવાડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં આગ લાગવાની ઘટના સામે આવી,આગ મેટ્રો સ્ટેશનની હાઈ ટેન્શન પેનલમાં લાગી હતી,કૂલિંગ કોઇલ ગરમ થવાના કારણે આગ લાગી હોવાની આશંકા સામે આવી,છે,ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાઈ,ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી.