ભારતીય રિઝર્વ બેંક આરબીઆઇ પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે,પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક એકાઉન્ટ્સમાં લેવડદેવડ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે.