ભાવનગરના તળાજાના 14 મીએ આહીર સમાજ દ્વારા યોજાયેલ સમૂહલગ્ન કાર્યક્રમમાં કથિત ગીગાભાઈએ ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે માયાભાઇ આહિરનું મોટું નિવેદન સામે આવ્યું,જેમને ઈતિહાસની ખબર ન હોય તેનાથી આવું બોલાઈ ગયું હોય,બંન્ને સમાજ વચ્ચે વર્ષો જૂના સંબંધો છે,આ ઘટનાની જાણ થતાં માત્ર ચારણ સમાજ નહીં અમને પણ દુખ છે.