વિસનગરના તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ચોથા દિવસે સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું,સાથે પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવવામાં આવ્યા,400 કિલોથી વધુ વજન ધરાવતા ઝુંમરની લંબાઈ 18 ફૂટ,2 લાખથી વધુ ક્રિયસ્ટલ,ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યું,22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે.