વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે,જેમાં મહોત્સવમાં પાંચમા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજનમાં ગાયક કૈલાસ ખેર,કચ્છી કોયલ ગીતાબેન રબારી,રાકેશ બારોટના લોકસંગીત રમઝટમાં વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ પર ડોલરોનો વરસાદ વરસ્યો.