વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો,2 શિક્ષકો સહિત 14 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા,રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતી અન્ય બોટ સેવાનો સર્વે કરવામાં આવ્યો,સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું,જેમાં 40 જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી 21 બોટને સીલ મારવામાં આવી.