ઉત્તરપ્રદેશના કાસગંજમાં એક મોટી હોનારત દુર્ઘટના સર્જાઈ,માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલું ટ્રેક્ટર,ટ્રોલી કાબૂ બહાર મારતા તળાવમાં પલટી મારતા,અકસ્માતમાં 7 બાળકો મહિલાઓ સહિત 15 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં,ઘટનાની જાણ થતાં એસપી,ડીએમ,પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કાર્ય હાથ ધરવામાં આવી,અનેક લોકો ઘાયલ થતાં સારવાર અર્થ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.