ઘણા સમયથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે,દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે,આ આંદોલનને લઈને 12માં દિવસે રાહતના સમાચાર સામે આવ્યા,દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે,ટિકરી કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવ્યા,સંયુક્ત કિસાન મોર્ચા,કિસાન મજદૂર મોર્ચા 24 ફેબ્રુઆરીની સાંજે શહીદ શુભકરણ સિંહ અને અન્ય ત્રણ શહીદ ખેડૂતોની સ્મૃતિમાં કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવશે,.25 ફેબ્રુઆરીના રોજ શંભુ,ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગરૂક કરાશે.