ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વપરાતી એપ ગૂગલ પે એપ આજે લોકોની પહેલી મોટી પસંદ છે,ભારત,સિંગાપોર,અમેરિકા વગેરેમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે,હવે કંપનીએ આ એપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે,આ નિર્ણય ભારતમાં રહેતા લોકો માટે લેવામાં આવ્યો નથી,2022 માં Google Walletની એન્ટ્રી બાદ GPay દરેક યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે,હવે કંપનીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે.