ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની ઉદ્દેશ્ય પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો,હવે રવી માર્કેટિંગ સીઝન 2024,25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં,બાજરી,જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે MSPપર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે