મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી,મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાલનામાં બસ સેવા રોકી દીધી,બીજી તરફ અંબાડમાં કર્ફૂયુ લગાવી દેવાયો,અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા અંબાડ,જાલના,સંભાજીનગરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે.