જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં બે વર્ષનો શ્રમિક પરિવારનો બાળક પડી જવાથી વહીવટી તંત્રએ ભારે જહેમત લઇ બાળકને જીવિત બહાર કાઢી લેવામાં આવ્યો,બાળકને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં 20 દિવસ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું,ગોવાણા ગામ ખાતે શોકનો માહોલ છવાયો.