હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક હાલમાં પોલીસ કસ્ટડીમાં છે,પોલીસ તેની સતત અલગ-અલગ રીતે પૂછપરછ કરી રહી છે.એસએસપી નૈનીતાલ પ્રહલાદ મીણાએ કહ્યું કે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં અબ્દુલ મલિક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની UAPA કલમ સામેલ કરવામાં આવી છે.પૂછપરછ અને તપાસ દરમિયાન જે પણ તથ્યો બહાર આવશે તેને તપાસમાં સામેલ કરવામાં આવશે