મસ્જિદ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે “આ મસ્જિદ ગેરકાયદેસર છે, તેને તોડી પાડો. કોર્ટે કહ્યું કે “આ જમીન સરકારની છે, અહીંની મસ્જિદ ગેરકાયદે છે. જ્યારે “ગેરકાયદે બાંધકામો ધાર્મિક પ્રચાર માટેની જગ્યાઓ ન હોઈ શકે.